સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th February 2021

જેતપુર તાલુકા પંચાયત ના NCP ના ઉમેદવાર બન્ની ગજેરાને દબોચી લેતી તાલુકા પોલીસ

જેતપુર તાલુકા પંચાયત ની જેતપુરની મોટા ગુંદાળા ની સીટ ના NCP ના ઉમેદવાર  બન્ની ગજેરા વિરૂદ્ધ દિશા અને અમદાવાદ પોલીસ માં ગુન્હા દાખલ હોય જેમાં તે ફરાર હોય તે હાલ ચૂંટણી લડી રહ્યા હોય તે મોટા ગુંદાળા ગામે આવેલ હોવાની બાતમી મળતા એ.એસ.પી. સાગર બાગમાર ની સૂચનાથી તાલુકા પી.એસ.આઇ. પી.જે. બાટવા એ તેની ટીમ સાથે બન્ની ગજેરા ને દબોચી લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

(8:12 pm IST)