સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

મોરબીના બેલા રંગપર રોડ પર ટ્રેઇલર પલટી મારી ગયું : રોડથી નીચે ઉતરી જઈને ખાડામાં ખાબક્યું

મોરબી તાલુકાના બેલા રંગપર રોડ પર આજે બપોરે એકના સુમારે એક ટ્રેઇલર પલટી મારી ગયું હતું ટ્રેલર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ ટ્રેલર પલટી મારી ગયું હતું અને રોડથી નીચે ઉતરી જઈને ખાડામાં ખાબક્યું હતું જે અકસ્માતમાં જાનહાની કે ઈજા થયાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી.

(11:46 pm IST)