સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

મોરબી જીલ્લામાં કોરોનાનો નવો ૦૧ કેસ નોંધાયો : વધુ ૦૧ દર્દી સ્વસ્થ: જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૩

મોરબી જીલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે તો એક દર્દી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૩ પર સ્થિર જોવા મળે છે
 આજના નવા કેસોમાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે અન્ય ચાર તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે ૦૧ દર્દી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૩ જોવા મળે છે

(10:27 pm IST)