સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th November 2022

કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી જનરલ વી.કે.સિંઘ દ્વારા ગોંડલ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન -જાહેરસભા

ગોંડલ : ૭૩ ગોંડલ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલયનું ઉદઘાટન તેમજ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી જનરલ વી.કે.સિંઘ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. ગીતાબા જાડેજા ગોંડલ ભાજપ ઉમેદવાર તથા પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા અને ભાજપના સમર્થકો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:07 am IST)