સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th November 2022

વિસાવદર વિધાનસભાના ભેસાણમા કેન્‍દ્રિય મંત્રી રૂપાલાના હસ્‍તે ભાજપનુ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ : વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના ભેસાણ ખાતે કેન્‍દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા,ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને પ.બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીના હસ્‍તે ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ હતુ.આ પ્રસંગે ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયા,જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ પટેલ, પુર્વ કળષીમંત્રી કનુભાઈ ભાલાળા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:42 pm IST)