સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

અમરેલીનો કેદી ફરાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૦: અમરેલી, જાફરાબાદ પોલીસ મથકના ૩૭૬, ૩૬૩ના ગુન્હામાં અમરેલી મોટા કસબાવાડમાં રહેતા આરોપી કેદી શાહરૂખ ઉમરભાઇ બ્લોચ રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય જે તા.૨૧-૧૦-૨૧ના પેરોલ રજા પરથી ફરાર થયેલ હોય રાજકોટ મધ્યસ્થ જેલના જેલર ગ્રુપ નં.૨ કે.એસ.પટણીએ જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:14 pm IST)