અમરેલી મહિલાની વિકાસ ગૃહમાં મકરસંક્રાતિની ઉજવણી.
અમરેલી : મહિલા વિકાસ ગળહમા મકરસક્રાતિની ઉજવણી : અમરેલી : મહિલા વિકાસ ગળહની બહેનો પણ મકરસક્રાતિનો પર્વ આનદ ઉલ્લાસ સાથે માણી શકે તે માટે દર વર્ષની માફર આ વર્ષે પણ દિલીપ સઘાણી પરિવાર દ્વારા ચીકી, પતંગ, ફીરકી, શેરડી, ખજુરના વિતરણ સાથે મકરસક્રાતિ પર્વ ધામધમથી ઉજવવામા આવેલ હતી. મહિલા વિકાસ ગુળહમા આશ્રીત તમામ બહેનો મકરસક્રાતિની ઉજવણીમા સામેલ થયા હતા, સાથોસાથ કડકડથી ઠડીથી બચવા ગરમ બ્લેન્કેન્ટ વિતરણ પણ આ તકે સઘાણી પરિવાર દ્વારા કરવામા આવેલ. સંસ્થાના બહેનો સામુળહિકતામાં સક્રાતિઉત્સવ ઉજવી શકે તેવી સુદર વ્યવસ્થાઓ કરવામા આવી હતી. સઘાણી પરિવાના વિજય સઘાણી, યુવા અગ્રણી રમેશ શિગાળા અને રવિન્દ્ર ચોડવડીયા સહિતના લોકો ઉપસ્થિત રહયા હોવાન યાદીમા જણાવાયેલ છે.(તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી