જુનાગઢમાં મકાનમાં જુગાર રમતા ૧૪ મહિલા-પુરૂષો ઝડપાયા : ૧.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦: રેન્જના આઇ.જી. પી. મયંરસિંહ ચાવડા તથા જુનાગઢ જીલ્લાનાં પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટી તથા ઇન્ચાર્જ પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ટીંબાવાડી, બજરંગ ચોકમાં, દર્ગાહની સામે રહેતા કાળાભાઇ ઇશાકભાઇ પલેજા પોતાના કબ્જા ભોગવટાની રહેણાંક મકાને જુગાર રમાડતા ૧૪ શખ્સોને કુલ કિ. ૧,૪૭,૬પ૦ મુદામાલ સાથે ઝડપી લીધા છે.
પોલીસે કાળાભાઇ ઇશાકભાઇ પલેજા જાતે ગામેથી ઉ.પ૯ રહે. જુનાગઢ, ટીંબાવાડી, બજરંગ ચોક, દરગાહની સામે, સેજાદ સતારભાઇ મકરાણી જાતે બ્લોચ મુસ્લીમ ર૪ રહે. ભારત મીલના ઢોરા ઉપર, માસુમ શાની દરગાહ પાસે જુનાગઢ, ઇફરાનભાઇ ઇસ્માઇલભાઇ હાલા જાતે ગામેતી ઉ.રર રહે. ચોબારી તા. જી. જુનાગઢ, મહમદભાઇ યુસુફભાઇ હાલા જાતે ગામેતી ઉ.૩ર રહે. ચોબારી તા. જી. જુનાગઢ, મુસ્તકભાઇ મહમદભાઇ પીંજારા જાતે કપડવંજી મુસ્લીમ ઉ.ર૪ રહે. બુકર ફળીયા, અજંટા સીનેમા પાસે જુનાગઢ, મેહબુબભાઇ હશનભાઇ કુરેશી જાતે સિપાઇ મુસ્લીમ ઉ.૪૦ રહે. હર્ષદનગર, ખામધ્રોળ રોડ જુનાગઢ હસનભાઇ મહમદભાઇ પીંજારા જાતે કપડવંજી મુસ્લીમ ઉ.ર૯ રહે. બુકર ફળીયા, અજંટા સીનેમા પાસે જુનાગઢ, ઇબ્રાહીમભાઇ ઓસમાણભાઇ પઠાણ જાતે સિપાઇ ઉ.ર૧ રહે. ધોરાજી ખાટકીવાડા જી. રાજકોટ, જયેશભાઇ જગદીશભાઇ મેઘનાથી જાતે બાવાજી ઉ.રપ રહે. ધારગઢ દરવાજા, સુખનાથ ચોક, જુનાગઢ, મકસુદ કાસમભાઇ હાલા જાતે ગામેતી ઉ.૩પ રહે. ચોબારી તા. જી. જુનાગઢ જયોતીબેન દિલીપભાઇ ભટ્ટ જાતે બ્રાહ્મણ ઉ.૩પ રહે. ધોરાજી હોકરાના કાંઠે જી. રાજકોટ યાસ્મીનબેન જાહીદભાઇ પઠાણ જાતે મુસ્લીમ ઉ.૩૪ રહે. ધોરાજીના કાંઠે જી. રાજકોટ ફાતમાબેન મુસાભાઇ મતવા જાતે મુસ્લીમ ઉ.પ૦ રહે. ધોરાજી હોકરાના કાંઠે જી.રાજકોટ શબ્બીનાબેન કાળાભાઇ પલેજા જાતે ગામેતી ઉ.૩પ રહે. ટીંબાવાડી, બજરં ચોક, દર્ગાહની સામે જુનાગઢ ધરપકડ કરી છ.ે
આ કામગીરી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટશેનના પોલીસ સબ ઇન્સ. જે.એમ.વાળા એએસઆઇ એન.વી.રામ ડબલ્યુએએસઆઇ ડી.ડી.ડાંગર એચસી નિલેશભાઇ ભેટારિયા, સંજયસિંહ રાઠોડ પીસી રોહિતભાઇ ધાધલ, ચેતનસિંહ સોલંકી, દિલીપભાઇ ડાંગર, મનીષભાઇ હુંબલ વિગેરે પોલીસ સ્ટાફે કરેલ છે.