સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th March 2023

નંદાણા શાળાના આચાર્ય દિવ્‍યાંગ બાળકને તેડીને પરીક્ષા બ્‍લોકમાં પહોંચાડયો

ખંભાળિયા : ખંભાળિયામાં નંદાણાના મયુર શૈક્ષણિક  સંકુલમાં ચાલતી પરીક્ષામાં એક દિવ્‍યાંગ છાત્ર આવતા આ વિકલાંગ છાત્રને વર્ગખંડ સુધી પહોંચાડવામાં મુશ્‍કેલી હોય વાલીને વર્ગખંડ સુધી ના જવા દેવાતા હોય શાળાના આચાર્ય દેવેન્‍દ્ર ચુડાસમાએ જાતે આ દિવ્‍યાંગ બાળકને તેડીને કાંખમાં બેસાડીને વર્ગખંડમાં સમયસર પરીક્ષામાં પહોંચાડયો હતો.

(2:54 pm IST)