સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

સાયલાના મોટા ભાડલામાં ૧૫ કિલો પોષડોડવા કબ્‍જે

 વઢવાણ : એસ.ઓ.જી. પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર બી.એમાણાની સુચના આધારે એ.એસ.આઈ યોગેન્‍દ્રસિંહ ચુડાસમાને બાતમી આધારે સાયલા તાલુકાના મોટા ભડલા રહેતા   પથાભાઈ જાગાભાઈ ધરજીયા, ત.કોળી (ઉવ૬૫) ધંધો,ખેતીના મકાનમાંથી ગેરકાયદેસર પોષડોડવા ૧૫ કિલો ૨૦૦ ગ્રામ કિંમત રૂપીયા ૪૫,૬૦૦- સાથે પકડી પાડેલ અને આ ડોડવાનો જથ્‍થો ભીખભાઈ ગઢવી રહે.રાજસ્‍થાનવાળી ત્રણ-ચાર દિવસ પહેલા આપી ગયેલ હોવાની હકીકત જણાવતા બન્ને ઈસમો વિરૂધ્‍ધ  કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:42 am IST)