સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

મોરબીના યુવા ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાની પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલમાં નિમણૂંક

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૦: ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના પ્રદેશ સદસ્‍યોના નામોની જાહેરાત કરી છે જેમાં મોરબીમાં યુવા ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાની નિમણુક કરવામાં આવી છે

પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના પ્રદેશ સદસ્‍યોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં વરણી કરાઈ છે કુંડારિયા હાલ મોરબી વિટ્રીફાઈડ એસોના પ્રમુખ તરીકે કાર્યરત છે તેમની નિમણુકને સાથી હોદેદારો, અગ્રણી ઉદ્યોગપતિઓએ વધાવી છે.

(1:15 pm IST)