સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th July 2021

લોધીકા તાલુકા ભાજપની કારોબારી મિટીંગ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા ની અધ્યક્ષતામાં યોજાઇ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૦: લોધીકા તાલુકા ભાજપ મંડળ ની કારોબારી મિટીંગ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા ની અધ્યક્ષતામા ખીરસરા ગામે ભકિત આશ્રમ ખાતે યોજાયેલ.

કારોબારીની શરૂઆત પહેલા લોધીકા તાલુકામા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોની યાદમા બે મિનિટનું મોન પાળવામાં આવેલ.

૨૦૧૭મા ભારતીય જનતા પાર્ટીનો વિજય થયેલ અને ૨૦૨૨ મા પણ ભવ્ય વિજય થશે કારણ કે ભાજપ નો કાર્યકર અને સંગઠન મજબૂત છે કોઈ પણ મુશ્કેલીમા લોકોને મદદરૂપ થય શકે છે મનસુખભાઈ ખાચરીયા કોરોના ની બીજી લહેર મા લોધીકા તાલુકા ભાજપ સંગઠન ના લોકો એ કોવિડ સેન્ટર માટે ઓકિસજન ના ખાલી બાટલા ન મળતાં ભાવનગર જય ને બે રોકાયને લોકો માટે ઓકિસજન ની વ્યવસ્થા કરેલ નાગદાનભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી લાખાભાઇ એ જણાવેલ કે આપણી કેન્દ્ર સરકાર ની ધણી બધી યોજનાઓનો લાભ લોકો લઇ રહીયા છે જેવી કે પ્રધાન મંત્રી વિમા સુરક્ષા યોજના આયૂષમાન ભારત યોજના આવી અને યોજનાઓ લોકોને મળી રહેલ છે.

આ કારોબારી મા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા મનસુખભાઈ ચાગેલા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરશીભાઇ તારપરા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય (દંડક) મુકેશભાઈ તોગડિયા મનહરભાઈ બાબરીયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ લોધીકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા પંચાયત સદસ્ય નિલેશભાઈ નિનામા ઉમેશભાઈ દેસાઈ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકિયા કિશાન મોરચાના પ્રમુખ પંકજભાઈ ગમઢા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા યુવા મોરચા ટીમ સુધીર તારપરા ડો પ્રકાશ વિરડા નિખીલ ગોસાઇ રાજકોટ જિલ્લા બેંક ના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા રાજકોટ લોધીકા સંધના વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી લક્ષ્મી ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા બાલસર સરપંચ દેવાયતભાઇ કુગશીયા ઉપસરપંચ વિરભાનુભાઇ મૈત્રા વાગુદડ સરપંચ મુકેશભાઈ વિરડા રાવકી સરપંચ બહાદુર સિંહ જાડેજા ખાંભા બિન્દુભા જાડેજા તરવડા ભીખુભા જાડેજા ખીરસરા માવજીભાઈ સાગઠીયા મોટાવડા ભીમસિહ જાડેજા રાતૈયા મહાવીરસિહ જાડેજા વાજડી વડ ભીખુભા ડાભી હનુભા ડાભી ભાવેશભાઈ રાઠોડ દોલુભા ડાભી રમેશભાઈ રાઠોડ ખીરસરા મુકેશભાઈ મકવાણા દિલીપભાઈ સરવૈયા જેન્તીભાઇ સભાયા મુનાભા જાડેજા મોટાવડા દિનેશભાઈ ગમારા દિનેશભાઈ મૈત્રા યુવરાજ કુવાડીયા ધીરૂભાઈ ઇટાળા ધીરૂભાઈ વાઘેલા રોહિત દાફડા ચિભડા નિલેશભાઈ માલકિયા તાલુકા પંચાયત પૂર્વ અધ્યક્ષ દિગુભા જાડેજા ચાદલી કન્યા છાત્રાલય ના પ્રમુખ છગનભાઈ મોરડ તાલુકા ભાજપ અગ્રણી શૈલેષભાઈ રાઠોડ દિલીપભાઈ મારકણા ચેતનભાઈ દેવગામ મેપાભાઇ રાદડીયા રમેશભાઈ પાભર દેવશીભાઈ ખુટ મનસુખભાઈ તારપરા બાબુભાઈ ગમારા નગરપીપળીયા દિવ્યેશ હિરાણી વિક્રમ બોરીચા રમણીક ફાચરા કારોબારી મિટીંગ નું સંચાલન રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઈ તોગડિયા એ કરેલ તેમજ પધારેલ પદાધિકારીઓ ધારાસભ્ય શ્રી તાલુકા ના હોદેદારો સરપંચશ્રીઓ અને કાર્યકરોની આભાર વિધિ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીએ કરી હતી.

(11:38 am IST)