News of Thursday, 20th August 2020
જનરલ બોર્ડમાં હાજર રહેલા જામનગર સ્ટેન્ડીંગ બોર્ડના ચેરમેનને કોરોના પોઝીટીવ
જામનગર તા. ર૦ : જનરલ બોર્ડમાં આવેલા સ્ટેન્ડિંગ ચેરમેનને કોરોના પોઝીટીવ આવ્યો છે.
જા.મ્યુકોના સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશીને રેપિડ ટેસ્ટ દરમિયાન કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ટાઉન હોલ ખાતે આજે જનરલ બોર્ડની બેઠકમાં પણ સુભાષ જોષી ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ અનેક લોકોને મળ્યા હતા.
(3:51 pm IST)