સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th August 2022

ભુજ : જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મોકુફ રખાયો

ભુજ:સરકારની સુચના અનુસાર દર માસના ચોથા ગુરૂવારે જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ નિયમોનુસાર યોજવામાં આવે છે. જે ચાલુ માસે વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવ્યો છે. એવું નિવાસ અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.

(12:10 am IST)