સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

જેતપુર ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરાયુઃ

જેતપુર શહેરની સામાજીક સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા તાલુકાના આયુષ્યવાળા કરેજ, બીલ્લી, ચંપો, કદંળ, સરગવો, આંબલી જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. વેકરીયા, છગનભાઇ ઉસદળીયા, અશ્વિનભાઇ ચોટાઇ, સહિતના સભ્યો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર : અહેવાલ : કેતન ઓઝા - જેતપુર)

(12:00 pm IST)