સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

પોરબંદરની ઓરિએન્ટ ફેક્ટરી દિવાળી પહેલા ધમધમશે :રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ ફેક્ટરી સંચાલકોની મુખ્યમંત્રી સાથે કરાવી મુલાકાત

કાચા માલ માટે સરકાર મદદરૂપ થશે તેવી અપાઈ ખાતરી :સાંસદ રામભાઈ મોકરિયાના પ્રયાસોથી ફેક્ટરી ફરી ચાલુ થવાના વાવડથી કામદારોમાં ખુશીનો માહોલ

પોરબંદરની ઓરિએન્ટ ફેક્ટરી દિવાળી પહેલા ધમધમશે ,રાજ્યસભા  સાંસદ રામભાઈ મોકરિયાએ ફેક્ટરી સંચાલકોની મુખ્યમંત્રી સાથે કરાવી મુલાકાત  કરાવી હતી જેમાં કાચા માલ માટે સરકાર મદદરૂપ થશે તેવી ખાતરી અપાઈ છે સાંસદ રામભાઈ મોકરિયાના પ્રયાસોથી ફેક્ટરી ફરી ચાલુ થવાના વાવડથી કામદારોમાં ખુશીનો માહોલ છવાયો છે

 

(8:36 pm IST)