સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

મોરબી અભાવિપ દ્વારા રાણી લક્ષ્મીબાઇ જયંતિની ઉજવણી

મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા'વિરાંગના રાણી લક્ષ્મીબાઇ' ની જન્મજયંતિ અને ઙ્કસ્ત્રી શકિત દિવસઙ્ખ ની ઉજવણી નિમિત્ત્।ે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. જેમા બહેનો તેમજ ભાઈઓ કાર્યકર્તા દ્વારા લક્ષ્મીબાઈના જીવન ચારિત્ર્યની યાદ કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ નગર અધ્યક્ષ જશવંતભાઈ મીરાણી ઉપસ્થિત રહ્યા. તેમજ બહેનો અને ભાઈઓ કાર્યકર્તા દ્વારા રાણી લક્ષ્મીબાઈના જીવન ચારિત્ર્ય વિશે વકતવ્ય પણ આપ્યું હતું. પુષ્પાંજલી અર્પી તે તસ્વીર.

(11:39 am IST)