સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જામનગર ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન

જામનગર : મરીન નેશનલ પાર્ક-જામનગર દ્વારા વાઇલ્ડ લાઇફ વીક-૨૦૨૦ ઉજવણી અંતર્ગત યોજાયેલ ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરવાના એક સાદા સમારંભમાં એ.સી.એફ.નિલેશભાઇ જોશી તથા પ્રતિકભાઇ જોશી (આર.એફ.ઓ.મરીન નેશનલ પાર્ક-જામનગર) તથા ફોરેસ્ટર સેજલ ચૌધરીએ ઉપસ્થિત રહી સ્પર્ધાના ત્રણેય વિભાગના પ્રથમ વિજેતા વિશ્વાસ ઠક્કર, હાર્દિક પાલા તથા આનંદ પ્રજાપતિ સહિત ઉપસ્થિત વિજેતાઓ તથા સ્પર્ધકોને પુરસ્કૃત કરેલ તે સમયની તસ્વીર. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર.જામનગર)

(12:51 pm IST)