સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જામનગરમાં પૂ. જલારામ મંદિર હાપા ખાતે જલારામ જયંતિ નિમિત્તે ખાસ શણગાર : સવારથી જ દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે કતારો

જામનગર:::જામનગરમાં પૂ. જલારામ મંદિર હાપા ખાતે જલારામ જયંતિ નિમિત્તે ખાસ શણગાર કરવામાં આવ્યા હતા અને લોકોએ સવારથી જ દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે કતારો લગાવી હતી (અહેવાલ : મુકુંદ બદીયાણી,તસવીર:કિંજલ કારસરીયા જામનગર)

(1:02 pm IST)