સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

વિરપુરમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકો પૂ. જલારામબાપાના દર્શને

ગોંડલ : પૂ. જલારામબાપાની આજે જન્મ જયંતિ નિમિત્તે વિરપુરમાં ભાવિકો દર્શન માટે આવ્યા છે. આજેસવારે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:29 pm IST)