સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th June 2021

ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારમાં વરસાદનુ આગમન : લોકોમાં હરખની હેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારમાં વરસાદનુ આગમન થયું છે વરસાદ વરસતા લોકોમાં હરખની હેલી છવાઈ છે

(6:47 pm IST)