News of Monday, 20th March 2023
જામખંભાળિયાના રામનગરના સરપંચના પતિદેવ 2 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ : અન્ય એક શખ્સની પણ અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના રામનગરના સરપંચના પતિદેવ 2 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે આ કેસમાં અન્ય એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે એસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે
(12:47 am IST)