News of Tuesday, 21st June 2022
આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા
જૂનાગઢ : આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં. ૧માં વીજળી સસ્તી કરવા પદયાત્રા કરી જનજાગૃતિ અભિયાન કરાયું હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(12:43 pm IST)