સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

આટકોટમાં વરસાદી ઝાપટા

આટકોટ : આટકોટમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ થયું હતું. આકાશમાં કાળા ડિમ્બાંગ વાદળો સાથે ધેરાયેલું રહ્યું હતું ધોધમાર વરસાદની આશા વચ્ચે વરસાદી ઝાપટા પડયા હતા રસ્તા ભીના થયા હતાં. (તસ્વીર : કરશન બામટા આટકોટ)

(11:57 am IST)