સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st September 2021

જુનાગઢ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં દર્શને રામભાઇ મોકરીયાઃ જૂનાગઢ

 જૂનાગઢનાં ગુરૂ ગોરક્ષનાથ આશ્રમની મુલાકાતે ગઇ કાલે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા આવ્યા હતા. આશ્રમના મહંત પૂજ્ય શેરનાથ બાપુએ શ્રી રામભાઇનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આર્શીવાદ પાઠવ્યા હતા. આ તકે પ્રો. વિશાલ જોશી ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:20 am IST)