સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st September 2023

દિલ્હીમાં સાંસદ પૂનમબેન માડમના નિવાસ સ્થાને સંગઠનમંત્રી ભીખુભાઇ દલસાણીયા અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયાની શુભેચ્છા મુલાકાત

ધ્રોલ : દિલ્હી ખાતે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમના નિવાસ સ્થાને બિહારના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, તેમજ જામનગર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયા શુભેચ્છા મુલાકાત કરી હતી તે વેળાની વેદની તસ્વીર નજરે પડે છે.

(સંજય ડાંગર ધ્રોલ અકિલા)

 

(6:43 pm IST)