સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

લોધીકાના વાગુદડ નજીક નવું સ્મશાન બનાવાયું

ખીરસરાઃ લોધીકા તાલુકાના વાગુદડ ગામ નજીક ન્યારી ડેમ પાસે નવું સ્મશાન બનાવાયું છે. જયાં કોરોના કાળમાં મૃતકોની અંતિમવિધી કરવામાં આવશે. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:39 am IST)