સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

ટંકારા આર્ય સમાજ દ્વારા કોરોના ના દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ

ટંકારા આર્ય સમાજ દ્વારા ટિફિન સેવા શરૂ કરાયેલ છે. આર્ય સમાજ (ત્રણ હાટડી) દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓ માટે તથા સંક્રમિત પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી સેવાકાર્ય ચાલુ કરેલ છે. આર્ય સમાજ દ્વારા કોરોના દર્દીઓ તથા કુટુંબીજનો માટે ઘર બેઠા ટિફિન સેવા શરૂ કરાયેલ છે. ટિફિન સેવા મેળવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે
ચેતનભાઇ સાપરિયા 84691 41305
ભાવિનભાઈ ગઢવી 9724972472
મનીષભાઈ ગઢવી 80000 10614
હિરેનભાઈ ગઢવી 74052 63610

(10:08 pm IST)