સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ખંભાળિયાના ઘી ડેમમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો : પોલીસ ઘટના સ્થળે પહોંચી

નગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યો: હત્યા કે આત્મહત્યા ? પોલીસ કરશે તપાસ

ખંભાળિયાના ઘી ડેમમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો :નગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યો છે  ખંભાળીયા પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે  પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યા તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

(10:23 pm IST)