સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા: આકાશમાં પ્રકાશના ભેદી તરંગો જોવાયા : એક સાથે છ થી સાત પ્રકાશ ફેંકતી વસ્તુઓ દેખાતા લોકોમાં કુતુહલ

ઉપલેટા પંથકમાં આકાશમાં ભેદી ધડાકા સંભળાયા છે લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને  આકાશમાં પ્રકાશના ભેદી તરંગો જોવાયા હતા લોકોના જણાવ્યા મુજબ આકાશમાં એક સાથે છ થી સાત પ્રકાશ ફેંકતી વસ્તુઓ દેખાટી હતી આ ઘટનાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે 

(10:49 pm IST)