સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

પડધરીઃ મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી

પડધરીઃ ૭ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ યોગ અને પ્રાણાયામ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

(1:09 pm IST)