સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જેતપુર પોલીસ દ્વારા યોગ શીબીર

જેતપુર : પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોગા હોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ શીબીરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આર્ટ ઓફ લીવીંગના ટીચર ભાસ્કરભાઇ સવારે ૭ કલાકે બાબરીયા, રવિભાઇ દ્વારા તમામ પોલીસ - અધિકારી અને સ્ટાફને યોગ કરાવેલ. આ શીબીરમાં એએસપી સાગર બાગમાર, સીટી પી. આઇ. પી. ડી. દરજી, તાલુકા પી. એસ. આઇ. પી. જે. બાંટવા, એસ. એમ. વસાવા સહિતના જોડાયા હતાં.

(1:17 pm IST)