સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd June 2022

રાજુલાના વાવેરા ગામે જુગાર દરોડો

 

રાજુલા : તાલુકાના વાવેરા ગામની કોહારીયા સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રૃા. ૫૭,૧૦૦ના મુદ્દામાલ સાથે (૧) બાવકુભાઇ લખુભાઇ ધાખડા (ઉવ.૩૯) ધંધો ખેતી, રહે. ચારોડીયા (૨) વિજયભાઇ જીલુભાઇ ધાખડા (ઉવ. ૩૩) ધંધો ખેતી રહે. ચારોડીયા (૩) પ્રવિણભાઇ ચાંપભાઇ કોટીલા (ઉવ.૪૬) ધંધો ખેતી રહે. લુણસાપુર (૪) નિતીનભાઇ નનુભાઇ માંડણકા (ઉવ.૪૦) ધંધો ખેતી રહે. ચારોડીયા (૫) રાહુલ ઉર્ફે ચીકુડો પાંચાભાઇ વાઘેલા (ઉવ.૨૫) ધંધો મજુરી રહે બર્બટાણાને પકડી પાડ્યા છે. આ કામગીરી પો.ઇન્સ. એ.એસ.દેસાઇ સાહેબ ચતા પો.કોન્સ. મેહુલભાઇ ભુપતભાઇ પંડ્યા તથા સંજયભાઇ દેવજીભાઇ ચાવડા, તથા પો.કોન્સ. સંજયભાઇ કનુભાઇ ધાંધળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે

(1:32 pm IST)