ચોરીના ગુનાના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધોરાજી પોલીસ
ગોંડલ -ધોરાજી:ચોરીના ગુનાના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધોરાજી પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના
એ.એસ.પી.શ્રી સાગર બાગમાર એ આપે સુચનાનુસાર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે ની
ડ્રાઇવ ચાલતી હોય જે અન્વયે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય એ અન્વયે ધોરાજી
પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓએ
જામનગર જીલ્લાના મેઘપર (પડાણા) પોસ્ટે ફસ્ટ ગુરન ૦૦૨૩/૨૦૧૮ આઇ.પી,સી,કલમ ૩૭૯, ૧૧૪ ના કામનો નાસતો
ફરતો આરોપી સબીરભાઇ હાતીમભાઇ ડોડીયા જાતે વોરા ઉ.વ.૪૦ રહે.ધોરાજી ફુલવાડી કુંડા હોલ પાસે વાળો મળી
આવતા જેને હસ્તગત કરી મેઘપર (પડાણા) પોસ્ટ ખાતે સોપવા કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપી
(૧) સબીરભાઇ હાતીમભાઇ ડોડીયા જાતે વોરા ઉ.વ.૪૦ રહે.ધોરાજી ફુલવાડી કુંડા હોલ પાસે
કામગીરી કરનાર અધિકારી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી
રમેશભાઇ બોદર એ.એ.આઇ ધોરાજી
બાપાલાલ ચુડાસમા પો.કોન્સ વિગેરે સ્ટાફ જોડાયેલો હતો.