અમરેલી કોંગ્રેસ વધુ મજબૂત
અમરેલી જિલ્લા કોંૅંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી અમરેલી શહેર કોંૅંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્મર પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સંદીપ ધાનાણી. અમરેલી જિલ્લા કોંૅંગ્રેસના પ્રવકતા એડવોકેટ સંદીપ પંડ્યા જિલ્લા મહામંત્રી જનક પંડ્યા ચંદુ બારૈયા બીકે સોલિયા ઘનશ્યામ થળેસા, જયરાજ જળું સહિત ના આગેવાનો એ લોકો ને કૉંગ્રેસ પક્ષના ખેસ પેરાવી આવકાર્યા હતા. ગુજરાતમાં હવે લોકોની સરકાર પ્રત્યે નારાજગી દિવસેને દિવસે વધતી જોવામળી રહી છે જેની શરૂઆત અમરેલી શહેર ના અલગ વિસ્તાર માંથી અસહ્ય કંટાળેલી પ્રજા હવે મોટી સંખ્યા માં કૉંગ્રેસ પક્ષ માં જોડાય રહયા છે આજ રોજ કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે અમરેલી શહેર માંથી દિપક પરમાર, પ્રવીણ રાઠોડ આશીસ સોલંકી જયેશ ડાભી નીતિન સોલંકી હરેશ સોલંકી રાકેશ સોલંકી અમિત બુરાણી ધનશ્યામ સોલંકી સેટી સોલંકી ગોવિંદભાઇ વાધેલા ઉમેશ રાઠોડ નાનજી મકવાણા અશોક પરમાર કિરીટ સોલંકી હિંમત ડાભી આરીફ તમીમી કાના ગંગાજળીયા સુમિત જાપડીયા સહિત ના લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી ખેસ ધારણ કરિયો આગામી દિવસો દિવસોમાં જ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતી હોય પ્રજાનો આક્રમક મૂડ બની રહ્યો છે.