સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 2 કેસ, ગ્રામ્યમાં 1 કેસ , મેંદરડામાં 2 કેસ, કેશોદ,માળીયા,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ, ગ્રામ્યમાં 1 કેસ , મેંદરડામાં 2 કેસ, કેશોદ,માળીયા,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:21 pm IST)