સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન લેવાયા : ચિ. જીતેન્દ્ર અને ચિ.પૂનમે પ્રભુતામાં પગલાં પાડ્યા.

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને જ ઘડિયા લગ્ન લેવાયા.

(4:57 pm IST)