News of Monday, 23rd January 2023
ભાવનગરઃ ભુજની માતળછાયા કન્યા વિદ્યાલયમાં સાપ સીડીનું વર્કિંગ મોડેલ
ભાવનગર : આંબલાં(ભાવનગર)ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોક શાળા માં વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન યોજાયેલ જેમાં ભુજ(કચ્છ)ની માતળછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ એ આરોગ્ય, સ્વચ્છતા વિટામિન સમતોલ,આહાર ની સાપ સીડીનું કામ કરતું મોડેલ દ્રશ્યમાન છે સર્વો એ આ મોડેલ ને ઠાંસી ઠાંસીને નિહાળ્યું કચ્છ ની ખુમારી,ખંત ને બિરદાવેલ વિદ્યાલયનાં મદદદનીશ શિક્ષિકા ,સિદ્ધહસ્ત લેખક કુ. જાગળતિ આર. વકીલ તેમજ બહેનો એ ભગીરથ પ્રયાસો કર્યા હતાં. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)
(10:42 am IST)