સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

જામનગર કોર્પોરેશનની 36 બેઠકનું પરિણામ જાહેર ૨૮ માં ભાજપ , 5 માં કોંગ્રેસ અને 3 માં બસપા વિજેતા :વોર્ડ નંબર 15 માં ભાજપની પેનલનો વિજય

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર :  જામનગર કોર્પોરેશનની 36 બેઠકનું  પરિણામ જાહેર થયું છે જેમાં ૨૮ માં  ભાજપ , 5 માં  કોંગ્રેસ અને 3 માં  બસપા વિજેતા જાહેર થયું છે. વોર્ડ નંબર 15 માં ભાજપની પેનલનો વિજય થયો છે.

(1:30 pm IST)