News of Tuesday, 23rd February 2021
ભાવનગર વોર્ડ નં. ૪માં ભાજપની પેનલની જીત
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૩ :. ભાવનગર વોર્ડ નં. ૪મા ભાજપની પેનલનો વિજય થયો છે. જેમા ભાજપના ઉમેદવારો નીતાબેન ડી. બારૈયા, રતનબેન એન. વેગડ, ગોપાલભાઈ એ. મકવાણા અને ભરતભાઈ એન. ચુડાસમા ચૂંટણી જીતી ગયા છે.
(1:15 pm IST)