સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd February 2021

ભાવનગર વોર્ડ નં. ૧૧માં ભાજપની પેનલનો વિજય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાનવગર, તા., ૨૩: ભાવનગર વોર્ડ નં. ૧૧ માં ભાજપની પેનલનો વિજય થયો છે.

જેમાં ભાજપથી ભાવનાબેન એ.ત્રિવેદી, મીનાબેન પી.મકવાણા, મહેશભાઇ એમ.વાજા અને કિશોરભાઇ એમ.ગુરૂખુમાણીનો વિજય થયો છે.

(1:16 pm IST)