News of Wednesday, 23rd June 2021
જામનગરના બહુચર્ચિત જી.જી.હોસ્પિટલ ના યૌન શોષણ પ્રકરણના બંને આરોપીને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લવાયા
જામનગર:::જામનગરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે બહુચર્ચિત જી.જી.હોસ્પિટલ ના યૌન શોષણ પ્રકરણના બંને આરોપી લોમેશ પ્રજાપતિ અને અલી અકબર ને પોલીસ લાવી હતી.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)
(11:22 am IST)