સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

દામનગરની દહીથરા પ્રા. શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

દામનગર : દહીંથરા પ્રાથમિક શાળા ખાતે ૩૬માં રાષ્‍ટ્રીય ખેલ મહોત્‍સવ એવમ શાળાના મેઈન ગેઇટનું લોકાર્પણ અને સન્‍માન સમારોહ યોજાયો દાતા પરિવારના છગનભાઇ વી પટેલ તરફ થી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન કરાવ્‍યું હતું શાળાના મેઈન ગેટના મુખ્‍ય દાતા પરિવારનું સન્‍માન કરાયું ૩૬માં રાષ્‍ટ્રીય ખેલ મહોત્‍સવ માં જાગળતિ અભિયાન અંતર્ગત ગામ સરપંચ બટુકભાઈ રાઠોડનું સન્‍માનપત્ર અર્પણ સન્‍માન કરાયું હતું ૩૬માં ખેલ મહોત્‍સવમાં ઉત્તમ દેખાવ બદલ દાતા પરિવારે શાળાના છાત્રો ને શિલ્‍ડ આપી સન્‍માન કર્યું ૩૬માં રાષ્‍ટ્રીય ખેલ મહોત્‍સવમાં લીંબુ ચમચી ત્રીપની દોડ કોથળા દોડ રચાખેંચ ખોખો ૫૦ મીટર ની દોડ જેવી વિવિધ રમતોમાં ઉત્‍સાહ ભેર ભાગ લીધો હતો. ( તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર,દામનગર)

(11:45 am IST)