સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ગોંડલ માંડવી ચોકમાં પોલીસ ડ્રાઇવ

ગોંડલઃ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઇને ગોંડલ સિટી પોલીસ પી.આઇ સાહેબ સહિતના પોલીસ સ્ટાફની ટ્રાફિક ડ્રાઇવ કરાયેલ તે તસ્વીર. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:41 am IST)