સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

ગીર પંથકના ગામડાઓ ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠયા

માળિયા હાટીના વિસ્તારના જલંધર, લાડુડી, દેવગામ, કાત્રાસા ગામમાં ભૂકંપના આંચકા

જૂનાગઢ: ગીર પંથકના કાંઠાના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. માળિયા હાટીના વિસ્તારના જલંધર, લાડુડી, દેવગામ, કાત્રાસા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા.

(4:48 pm IST)