સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

આલે લે...:ચોર બેંક સુધી પહોંચી ગયા.: જેતપુરની કણકિયા પ્લોટ વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં ચોરી

જેતપુરની કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ એસ.બી.આઇ. બેંક માં તસ્કરે કળા કરી. ટેબલ ના ખાના માથી રોકડા રૂપિયા ૮૦૦ ની ચોરી કરી. આ સમગ્ર ઘટના સી.સી. ટી.વી. કેમેરા માં કેદ થઈ. બેંક મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે .

(5:17 pm IST)