News of Saturday, 24th April 2021
વેરાવળનાં તાતીવેલા ગામે દીપડો પાંજરે
પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાનાં તાતીવેલા ગામે લખમણભાઇ સામતભાઇ રામના ખેતર (વાડીએ) થી ૮ માસનો દિપડો પાંજરે પૂરાયેલ છે. આ બાબતી જાણ વેરાવળ બીટ જંગલખાતાને થતા ઘટના સ્થળે ફો.ગાર્ડ પી.બી.વાળા અને ૧ ટ્રેકર દ્વારા આ પાંજરામાં પુરાયેલ માદા દીપડીને એનીમલ કેર ખાતે મોકલવામાં આવેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)
(11:51 am IST)