સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ગિરનારમાં પ્રકૃતિની મોજ સાથે સિંહ દર્શનની મોજ

જુનાગઢ :  જૂનાગઢ નજીક આવેલા સુ-પ્રસિદ્ધ દાતાર પર્વત પર અંદાજિત ૧૭૦૦ પગથિયે આવેલી કોયલા વજીરની જગ્‍યા પાસે આજે સવારે સિંહ દર્શન થયાં. અનેક પર્યટકોએ પ્રકળતિની સાથે સિંહ દર્શનની મજા માણી હતી. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ.)

 

(11:40 am IST)