સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

લોધીકાના પાળના પેટ્રોલ પંપની લુંટમાં પકડાયેલ લુંટારૂં ટોળકીના રીમાન્‍ડ મંગાયા

રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી લુંટારૂ ટોળકીના સુત્રધાર સહિત  (૧) મુકેશ ધેરૂભાઇ ગણાવા રહે. હાલ પારડી પાસે કલ્‍પવન વિસ્‍તાર વૃજ વીહાર એપાર્ટમેન્‍ટની સામે સન ફલેમ ઇન્‍ટરનેશનલ સંકુલની બાજુમાં ઝુપડામાં મુળ રહે. ગોપાલપુરા તડવી ફળીયુ તા. જાંબવા જી.જાંબવા (એમ.પી.) (ર) નરેશ ઉર્ફે મડીયા નવસીંગ પલાસ રહે. સરસોડા તા. ગરબાડા જી. દાહોદ, (૩) નરેશ રમેશભાઇ પલાસ રહે. હાલ હરીપર તા. ટંકારા જી. મોરબી મુળ રહે. સામલાાપુર માલ ફળીયુ તા. બરજે જી. ભાવરા (મધ્‍યપ્રદેશ) (૪) મોજી પ્રતાપભાઇ ભુરીયા રહે. હરીપર તા. ટંકારા જી. મોરબી રહે. નવાનગર હોળી ફરીયુ તા. ધાનપુર જી. દાહોદ તથા (પ) વિનોદ ઉર્ફે વિનુ ગલીયાભાઇ પલાસ જાતે આદીવાસી (ઉ.વ.ર૭) ધંધો ખેતીકામ રહે. આમલીખજુરીયા ચીમોડા ફળીયુ તા. ગરબાડા જી. દાહોદને દબોચી લીધા

(12:54 pm IST)