News of Friday, 24th June 2022
ધ્રોલમાં વરસાદ વરસ્યો
ધ્રોલઃ ધ્રોલમા બપોર બાદ ભારે ગરમીના બફારા બાદ મેઘરાજાની ઘમેકાદાર એન્ટ્રી થઇ હતી આ સિઝનનો પહેલો વરસાદ પવન સાથે પડતા ગરમીમા ઠંડક પ્રસરી જતા લોકો પહેલા વરસાદનો આનંદ લીધો હતો.
(12:58 pm IST)